Monday, February 8, 2016

ડાયાબીટીસ


  1. આમલીના કીચુકા શેકીને ખાવાથી ડાયાબીટીસ મટે છે.
  2. લીમડાના પાનનો રસ નિયમિત પીવાથી ડાયાબીટીસ મટે છે.
  3. કુમળા કારેલાના નાના કટકા કરી ચય્ડામાં સુકવી,બારીક ભૂકો કરી, એક તોલા જેટલી ભૂકી સવાર સાંજ લેવાથી ડાયાબીટીસ મટે છે.
  4. સારા ,પાકા જાંબુને સુકવી,બારીક ખાંડી બનાવી પાણી સાથે દિવસમાં બે વાર લેવાથી ડાયાબીટીસ મટે છે
  5. લસણને પીસીને તેનું પાણી પીવાથી ડાયાબીટીસ  મટે છે.
  6. રોજ રાત્રે દોઢ થી બે તોલા મેથી પાણીમાં પલાળી રાખી,સવારે ખુબ મસળી , ગાળીને પીવાથી ડાયાબીટીસ  મટે છે.
  7. આમળાનું ચૂર્ણ ફાકવાથી ડાયાબીટીસ મટે છે.
  8. હળદરના ગાથીયાને પીસી,ઘી માં શેકી,સાકર મેળવી,રોજ ખાવાથી ડાયાબીટીસ માં ખુબ ફાયદો થાય છે.
  9. હરડે,બહેડા,કડવા લીંબડાની અંતરછાલ મામેજવો અને જાંબુના ઠળિયા સરખે ભાગે લય બારીક ચૂર્ણ કરી સવાર સાંજ લેવાથી ડાયાબીટીસ મટે છે.
  10. હળદર એક ચમચી અને આમલાનું ચૂર્ણ એક ચમચી ભેગા કરી રોજ સવાર સાંજ લેવાથી ડાયાબીટીસમાં ખુબ રાહત થાય છે.
  11. ૫૦ ગ્રામ લીલી હળદર,કાળી તુલસીના પાન ૧૦,બીલીપત્રના પાન ૩૦ વાટી , ૧ ગ્લાસ પાણીમાં રાત્રે ભીજવી , સવારે ખુબ મસળી,કપડાથી ગાળી,સવારે નરણે કોઠે પીવું,આ પાણી પીધા પછી એક કલાક સુધી કંઈપણ ખાવું પીવું નહિ.૨૧ દિવસ સુધી આ પ્રમાણે કરવાથી ડાયાબીટીસ ચોક્કસ મટે છે .

0 comments:

Post a Comment