Thursday, January 28, 2016

કરમ

         

1.       થોડાગરમપાણીમાંસોપારીનોભૂકોદિવસમાંત્રણ-ચારવારલેવાથીકરમમાટેછે .

2.       તુલસીનાપાનનોરસપીવાથીકરમમાટેછે .

3.       ફુદીનાનોરસપીવાથીકરમમાટેછે .

4.       રોજલસણખાવાથીકરમમાટેછે .

5.       સુંઠ અને વાવડીંગનું ચૂર્ણ  મધમાં લેવાથી કરમ મટે છે.

6.       કાંદાનો રસ પીવાથી કરમ મટે છે.

7.       સવારના પહોરમાં પાણીમાં અર્ધા તોલો મીઠું ઓગળી પીવાથી કરમ મટે છે.

8.       ટામેટાના રસમાં હિંગનો વધાર કરીને પીવાથી કરમ મટે છે.

9.       કારેલાના પાનનો રસ સહેજ ગરમ કરી,પાણી સાથે પીવાથી કરમ મટે છે.

10.   પા ચમચી અજમા સાથે એક ચમચી આદુનો રસ સવારે અને રાત્રે લેવાથી કરમ મટે છે.

11.   અનાનસ અથવા સંતરા ખાવાથી કરમ મટે છે.

0 comments:

Post a Comment