Thursday, January 28, 2016

કાકડા

                             


  1. હળદરને મધમાં મેળવી કાકડા ઉપર લગાડવાથી વધેલા કાકડા બેસી જાય છે.
  2. પાણીમાં મધ નાખી કોગળા કરવાથી વધેલા કાકડા બેસી જાય છે
  3. કેળાની છાલ ગાળાઉપર બાંધવાથી કાકડા હોઈ તો માટે છે
  4. હળદર અને ખાંડ એક એક ચમચી લઇ ફાકી મારી.તેના ઉપર ગરમ દૂધ ધીમે-ધીમે પીવાથી વધેલા કાકડા બેસી જાય છે.
  5. કાકડા વધ્યા હોઈ કે  ડીફ્થેરીયા થયો હોય તો નાની પીંછી વડે ગાળામાં કેરોસીન લગાડવું ને કેરોસીન લગાડતા પહેલા ને પછી છાસનો ખખડાવીને કોગળો કરવો.
  6. સાધારણ ગરમ પાણીમાં મીઠું ઓગળીને દિવસમાં બે-ત્રણ વાર કોગળા કરવાથી કાકડાની પીડા મટે છે

0 comments:

Post a Comment