Sunday, April 17, 2016

પેટ ફૂલેલું હોઈ તો



  1. રોજ સવારે વહેલા ૨-૩ લસણની કળી ખુબજ ચાવીને ખાવાથી પેટની ચરબી ધીમે ધીમે ઓગળવા માંડશે સતત ૧૫-૨૦ દિવસ આ પ્રયોગ કરવાથી ચરબી ઘટી જશે ને પેટ ફૂલેલું નહી દેખાશે .

5 comments:

  1. ફૂલેલા પેટ માટે લસણ ની સલાહ , ઠિક છે તેનાથી ફાયદો થતો હ્સેજ
    પરંતુ ,અપચો આંખોમાં તકલીફ અને બ્લડપ્રેસર વારા માટે તે સલાહ ભરેલું છે?
    જણાવવા કુરપા કરસો ,
    એક વિનતી ,કોયી ઈલાજ બતાવવા સાથે તેની આડ અસરો પણ જણાવવા ની કોશીસ કરતા રહો

    ReplyDelete
  2. ફૂલેલા પેટ માટે લસણ ની સલાહ , ઠિક છે તેનાથી ફાયદો થતો હ્સેજ
    પરંતુ ,અપચો આંખોમાં તકલીફ અને બ્લડપ્રેસર વારા માટે તે સલાહ ભરેલું છે?
    જણાવવા કુરપા કરસો ,
    એક વિનતી ,કોયી ઈલાજ બતાવવા સાથે તેની આડ અસરો પણ જણાવવા ની કોશીસ કરતા રહો

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. હા સર , લસણને પીસીને દુધમાં પીવાથી લોહીનું દબાણ , બ્લડપ્રેશરમાં ખુબ ફાયદો થાય છે .લસણ બ્લડપ્રેશરની રામબાણ દવા છે.અને તમે કરેલ વિનંતી પર ભવિષ્યમાં જરૂર ધ્યાન આપવામાં આવશે .અને અપચો , અખોની તકલીફ હોઈ તો તમારે પેલા ડોક્ટર ની સલાય લીધા પછી જ બ્લોગ માં આપેલા ઉપચાર કરવા .

    ReplyDelete