Thursday, October 12, 2017

મગફળી ના ફાયદાઓ




  1. મગફળીના દાણા એનર્જીનું મોટુ સ્તોત્ર  છે. આ કારણે જ વ્રત દરમયાન ફ્રળાહારમાં એનું સેવન વધારે કરાય છે.  
  2. મગફળીના સેવનથી શરીરમાં શુગરની માત્રા નિયંત્રિત રહે છે.
  3. શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા સંતુલિત રાખે છે.
  4. મગફળીમાં વિટામિન બી 3 ની માત્રા વધારે હોય છે જે મગજને સક્રિય રાખવામાં મદદ કરે છે અને યાદશક્તિ સારી બનાવે છે. 
  5. મગફળીવજન ઘટાડવામાં મદદ કરે છે 
  6. મગફળીમાં એંટીઓક્સીડેંટસ સારી માત્રામાં હોય છે જે શરીરની પ્રતિરોધી ક્ષમતા વધારે છે અને રોગો સામે લડવામાં શરીરની મદદ કરે છે. 
  7.  હાઈ કાર્બોહાઈટ્રેટ વાળા હેવી નાશ્તા પછી થોડા દાણા જો મગફળીના લેવાય તો શુગર કંટ્રોલમાં રહે છે. 

0 comments:

Post a Comment